આસામના ગુવાહાટીમાં આવેલા ચક્રેશ્વર મંદિરમાં લક્ષ્મીનારાયણના ચરણે પહોંચ્યા બ્રહ્મપુત્રનાં નીર

પૂર્વોત્તર રાજ્યોમાં ભારે વરસાદને કારણે પરિસ્થિતિ વણસી છે. આસામના 21 જિલ્લાના 1289 ગામના 4.63 લાખ લોકો પ્રભાવિત થયા છે. ગુવાહાટીમાં આવેલા ચક્રેશ્વર મંદિરમાં ભગવાન વિષ્ણુ અને લક્ષ્મીમાતાની મૂર્તિ સુધી બ્રહ્મપુત્રના પાણી પહોંચી ગયા હતા. હજુ બે દિવસ અહીં ભારે વરસાદની આગાહી છે.

ભારે વરસાદને કારણે બિહારના માર્ગ નિર્માણ મંત્રીના પટનાના નિવાસ સ્થાને પણ પાણી ઘૂસી ગયાછે.


Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
મંદિરમાં ભગવાન વિષ્ણુ અને લક્ષ્મીમાતાની મૂર્તિ સુધી બ્રહ્મપુત્રના પાણી પહોંચી ગયા.


source https://www.divyabhaskar.co.in/national/news/flood-in-brahmaputra-reaches-the-footsteps-of-laxminarayan-in-chakreshwar-temple-in-guwahati-assam-127458447.html

Post a Comment

0 Comments