JEE મેઈન અને NDAની પરીક્ષાની તારીખના ટકરાવ અંગે માનવ સંસાધન વિકાસ મંત્રી રમેશ પોખરિયાલે વિદ્યાર્થીઓની ચિંતા દૂર કરી છે. આ બંને પરીક્ષા 6 સપ્ટેમ્બરે યોજાવાની છે. પોખરિયાલે મંગળવારે ટ્વિટ કરી કહ્યું કે વિદ્યાર્થીઓએ ચિંતા કરવાની જરૂર નથી. નેશનલ ટેસ્ટિંગ એજન્સી આ બંને પરીક્ષા એક દિવસે ન યોજાય તેવું ગોઠવશે.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
source https://www.divyabhaskar.co.in/national/news/human-resource-development-minister-ramesh-pokhriyal-said-jee-main-and-nda-exams-will-be-held-on-different-dates-127538921.html
0 Comments