શાળા ક્યારથી ખોલવી તે અંગે વાલી જણાવે: કેન્દ્ર

શાળા ક્યારથી અને કેવી રીતે ખોલી શકાય તે માટે કેન્દ્ર સરકારે દેશભરમાંથી વાલીઓ પાસે સૂચન મંગાવ્યા છે.

કેન્દ્રીય માનવ સંશાધન વિકાસ મંત્રાલયે તમામ રાજ્યો, કેન્દ્ર શાસિત પ્રદેશોને મોકલેલા પત્રમાં લખ્યું છે કે વાલીઓને પૂછવામાં આવે કે શાળા ક્યારે ખોલવામાં આવે જેથી તેઓ પોતાને સુરક્ષિત ગણી શકે અને શાળા પાસે તેમને શું અપેક્ષા છે તે પણ જણાવે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
ફાઇલ તસવીર.


source https://www.divyabhaskar.co.in/national/news/parents-say-when-to-open-a-school-center-government-127531492.html

Post a Comment

0 Comments