વિવાદનો ક્યાં સુધી ઉકેલ આવશે તેની કોઈ ગેરંટી નથી પણ આપણી જમીન કોઈ છીનવી શકશે નહીં

સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે શુક્રવારે લદાખ પહોંચી સરહદી વિસ્તારની મુલાકાત લીધી હતી. તેમણે લુકુંગ ચોકી પર જવાનોને કહ્યું કે અત્યાર સુધી વાતચીતમાં જે કંઈ પણ પ્રગતિ થઈ છે તેનાથી વિવાદનો ઉકેલ આવવો જોઈએ. ક્યાં સુધી ઉકેલ આવશે તેની ગેરંટી કોઈ આપી શકે નહીં પરંતુ કોઈપણ ભારતની એક ઇંચ જમીન પર કબજો કરી શકશે નહીં.

રાજનાથસિંહે સ્ટકનામાં પેરાટ્રુપિંગ અને કવાયત પણ જોઈ હતી. તેમાં કમાન્ડો, ટેન્ક, બીએમપી પાયદળના યુદ્ધ વિમાન, અપાચે, રુદ્ર અને એમઆઈ-17 વી-5 હેલિકોપ્ટર સામેલ થયા હતા. રાજનાથનો 2 જુલાઈનો કાર્યક્રમ રદ થયો હતો અને 3 જુલાઈએ પીએમ મોદી અહીં પહોંચ્યા હતા.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
હથિયાર પર હાથ અજમાવતા સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ.


source https://www.divyabhaskar.co.in/national/news/there-is-no-guarantee-of-how-long-the-dispute-will-be-resolved-but-no-one-will-be-able-to-snatch-our-land-127525033.html

Post a Comment

0 Comments