ઉત્તરાખંડના હરિદ્વારમાં હર કી પૈડી પર સોમવારે મોડી રાત્રે વીજળી પડતા 80 ફૂટ લાંબી દીવાલ ધરાશાયી થઈ ગઈ હતી. આ ઘટના બ્રહ્મકુંડ નજીક રાત્રે અઢીથી ત્રણ વાગ્યા વચ્ચે બની હતી. કોરોના સંક્રમણને લઈને લગાવાયેલા પ્રતિબંધોના કારણે અહીં સદનસીબે કોઈ હાજર ન હતું, જેથી કોઈ જાનહાનિ નથી થઈ. સોમવતી અમાસ નિમિત્તે અહીં લાખો શ્રદ્ધાળુ ભેગા થયા હતા.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
source https://www.divyabhaskar.co.in/national/news/in-haridwar-an-80-feet-long-wall-collapsed-due-to-lightning-on-har-ki-padi-127539038.html
0 Comments