28 વર્ષની મહિલાએ હાથ-પગ વિનાની દીકરીને જન્મ આપ્યો, 1 લાખ બાળકોમાં આવો 1 કેસ આવે છે

મધ્ય પ્રદેશમાં 28 વર્ષની મહિલાએ હાથ-પગ વિનાની દીકરીને જન્મ આપ્યો છે. આ બાળકીનો જન્મ ટેટ્રા-અમેલિયા જિનેટિક ડિસોર્ડરને લીધે આ રીતે થયો છે. તેના જન્મ પછી પરિવાર અને ડોક્ટરનો સ્ટાફ પણ એક સમય માટે વિચારમાં પડી ગયો હતો.

આ મહિલા વિદિશા જીલ્લામાં આવેલા સકલા ગામની રહેવાસી છે. રાજીવ ગાંધી સ્મૃતિ હોસ્પિટલના પીડિઍટ્રિશન ડો. સુરેશ અગ્રવાલે કહ્યું કે, બાળકી અને તેની માતા સ્વસ્થ છે. હાલ અમે બાળકીને અમુક સમય સુધી સારવાર હેઠળ રાખીશું અને તેના શરીરના અન્ય અંગો બરાબર કામ કરી રહ્યા છે કે કેમ તે ચેક કરીશું.

ટેટ્રા-અમેલિયાના લક્ષણો એક લાખ બાળકોમાં એક વખત જોવા મળે છે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
A 28-year-old woman gave birth to a daughter without arms and legs in madhya pradesh


source https://www.divyabhaskar.co.in/national/news/a-28-year-old-woman-gave-birth-to-a-daughter-without-arms-and-legs-in-madhya-pradesh-127455922.html

Post a Comment

0 Comments